અમારો ધ્યેય
બાળકો શિક્ષણ ની મદદથી સાચી કેળવણી મેળવી જીવનમા આવતી મુશ્કેલીઓંનો સામનો કરી જીવન યાત્રામાં ઉચ્ચકક્ષાની સિદ્ધિ મેળવી સમાજમા એક સારા નાગરિક રહે તે અમારો મુખ્ય ધ્યેય છે.

અમારી દ્રષ્ટિ
અમારા બાળકમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્રભાવના, સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના તેમજ સર્વગ્રાહી વિકાસ ઉત્તમ રીતે સિદ્ધ કરે તેવું શિક્ષણ આપવું. તેમને રાષ્ટ્ર અને તેની મહાન સંસ્કૃતિ માટે સાચો પ્રેમ અને પ્રમાણિકતાના પાઠ ભણાવવા અને તેમનામાં ઉત્તમ સંસ્કારનું સિચન કરવું તે અમારી મુખ્ય દ્રષ્ટિ છે.

સંસ્થા પરિચય
ધી બોમ્બે મેટલ ડેપો પ્રાથમિક શાળાની જૂન - ૧૯૬૪ ના વર્ષમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા સ્થાપના થયેલ છે. આ મંડળની સ્થાપના પાટણ નગર અને આસપાસના વિસ્તારમાં શિક્ષણ અને કેળવણી નો વ્યાપ વધારવાના હેતુસર થયેલ છે. આ મંડળ દ્વારા ચાર પ્રાથમિક શાળાઓ અને બે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઘણા વર્ષો થી કરવામાં આવેલ છે. તેમજ આ સંસ્થાઓ સારી પ્રતિષ્ઠા મેળવેલ છે.
શાળામાં શિક્ષણ ઉપરાંત બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુસર શારીરિક અને બૌધિક કૌશલ્ય ધરવાતી સ્પર્ધા નિયમિત રીતે યોજવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાનની સ્પર્ધાઓં નું આયોજન કરવું. વિજ્ઞાન મેળાનું યજમાન પદે આયોજન કરવામાં આવે છે. સાંશ્કૃતિક કાર્યક્રમો તથા સામાજિક અને દેશ અને રાજ્ય ના ભૌગલીક જ્ઞાન માટે પ્રવાસ અને પર્યટન પ્રતીવાર્ષિક યોજવામાં આવે છે. આજના આધુનિક યુગમાં કમ્પ્યુટર નું જ્ઞાન અતિ આવશ્યક છે. તે હેતુસર આધુનિક કમ્પ્યુટર લેબ. ની પણ સુવિધા આપી બાળકો દુનિયા માહિતી પ્રાપ્ત કરી તેમનો ઉત્કૃષ્ઠ દેખાવ કરી તેની તાલીમ આપવામાં આવે છે.